તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:શામળાજીમાં નેશનલ હાઇવે નં- 8 પર સિક્સલેનની કામગીરી ચાલતી હોઇ શામળાજી સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપતાં દરરોજ ટ્રાફિકજામ

શામળાજી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શામળાજી નજીક થી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નંબર- 8 પર સિક્સલેનની કામગીરી ચાલતી હોઇ શામળાજી સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાતાં શામળાજીમાં દરરોજ ભારે વાહનોના ધસારાને લઈને ટ્રાફિકજામ થતાં 1 કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગે છે.

શામળાજી બસ સ્ટેશન થી વાહન ચાલકો સાંકડા રોડ પર અડોઅડ ચલાવતાં રાહદારીઓને નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. બીજી બાજુ સર્વિસ રોડ પર ખાનગી વાહનોનો કાફલો સર્વિસ રોડ પર પાર્કિંગ કરવાથી પણ ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિક સમસ્યા નિવાર પોલીસ પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો