17 માર્ચનું અંક ભવિષ્ય / મંગળવારે અંક 6ના જાતકોને ભાગ્યનો સાથ મળશે, હનુમાનજીને મીઠું પાન ચઢાવો

Daily Numerology predictions of 17 March 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 01:55 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 3 સાથે અંક 6ની પ્રબળ વિરોધી/મિત્ર યુતિ, અંક 9ની પ્રબળ મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 8 ની અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 6 સાથે પરસ્પર વિરોધી યુતિ.

અંકઃ-1
તમારા કામમાં વિસ્તાર કરવા માંગો છો તો કરી લો. લાભમાં રહેશો. ગૃહિણિઓને વધારે અનુકૂળતા રહેશે. તમારા જોશ ઉપર કાબૂ રાખો.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2
તમારાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરેલી પાર્ટનરશિપ લાભ આપી શકે છે. કોઇ અટવાયેલો નિર્ણય પક્ષમાં આવવાથી મન પ્રસન્ન રહેશે.

શું કરવુંઃ- જળમાં ચોખા નાખીને સૂર્યને દેવને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3
કોઇ મહત્ત્વકાંક્ષી યોજના મૂર્ત સ્વરૂપ લેવાની દિશામાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે. સાક્ષાત્કારનું પરિણામ અનુકૂળ આવી શકે છે. શારીરિક ભાગદોડ તમારી ક્ષમતા પ્રમાણે જ કરો.

શું કરવુંઃ- શનિદેવને અડદ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4
પિતા સાથે તાલમેલ સુખદ રહી શકે છે. વારસાગત વ્યવસાયનો વિસ્તાર થઇ શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5
તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો અને પછી તેના પ્રમાણે કામ કરો. ઊર્જા વધારે ખર્ચ કરશો નહીં. કરિયરમાં અસ્થિરતા દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- ગાયને લીલો ચારો નાખો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-6
જો તમારો જીવનસાથી તમારાથી મોટી ઉંમરનો છે તો ભાગ્યની વિશેષ કૃપા મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7
પરિવારમાં મોટી જવાબદારી નિભાવી શકો છો. નજીકના સંબંધ સુકૂન આપી શકે છે. સામાજિક સન્માન/પ્રતિષ્ઠામાં વૃદ્ધિ સંભવ છે.

શું કરવુંઃ- ભૈરવ બાબને સિંદૂર ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8
નવી જગ્યા અથવા પહેલીવાર નોકરી ઉપર કાર્યભાર ગ્રહણ કરવા માંગો છો તો આજે કરશો નહીં. ઉતાવળથી કામ કરશો નહીં.

શું કરવુંઃ- ગજેનદ્રમોક્ષનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9
ખાન અથવા જમીન સંબંધી સોદાથી લાભ થશે. વિવાદોમાં પણ લાભ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ સંઘર્ષ પ્રતિષ્ઠા-વૃદ્ધિ કરાવી શકો છો.

શું કરવુંઃ- કુબેર યંત્રની પૂજા કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

X
Daily Numerology predictions of 17 March 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી