17 જાન્યુઆરીનું અંક ભવિષ્ય / શુક્રવારે અંક 5ના જાતકોને કોર્ટમાં ચાલી રહેલ કેસ વિશે સારા સમાચાર મળી શકે છે

Daily Numerology predictions of 17 January 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Jan 16, 2020, 06:58 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળાંક:- 8 ભાગ્યઅંકઃ- 4 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 8નો અંક 1-4ની સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ; અંક 6નો અંક 1-4ની સાથે વિરોધી યુતિ અને અંક 1નો અંક 4ની સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

વિદેશમાં નોકરી માટે અરજી કરવા માટે સારો સમય છે. જો અરજી કરી રાખી છે તો આ દિશામાં આગળ વધવું. મગજમાં ખોટા વિચારો આવી શકે છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ચઢાવવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- પીળો
-------------------

અંકઃ-2

પારિવારિક વાતાવરણને તણાવથી દૂર રાખવું. કાર્ય વિસ્તારની બાબતમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બ્લડ પ્રેશનના દર્દીઓએ તણાવથી દૂર રહેવું.

શું કરવુંઃ- ભૈરવૂબાબાને નમકીન અને ઈમરતી ચઢાવવી
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- ક્રિમી
----------

અંકઃ-3

વ્યાજ પર પૈસા લેવાથી પ્રતિષ્ઠાને હાની પહોંચી શકે છે એટલે આ સમય સંભાળીને ચાલવું. નોકરીમાં એરિયરના પૈસા અટવાયેલા છે તો મળવામાં વિંલબની સંભાલના છે. લોહી સંબંધી સમસ્યા ફરીથી ઉભી થઈ શકે છે.
શું કરવુંઃ- પાણીમાં ખાંડ નાખીને સૂર્ય ભગવાનને ચઢાવવું
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સફેદ

--------------
અંકઃ-4

તમારા આત્મવિશ્વાસ ડગી શકે છે. તેલના વેપારીઓ માટે આ સમય સારો છે. પાઈલ્સના દર્દીઓ થોડી પણ બેદરકારી રાખવી નહીં.

શું કરવુંઃ- કીડીઓને દાણા નાખવા
શુભ અંકઃ-7
શુભ રંગઃ- લીલો

--------------
અંકઃ-5

રસ્તાના ઠેકેદારોને વધારે અનૂકુળતા રહી શકે છે. કોર્ટમાં ચાલી રહેલ કેસ વિશે સારા સમાચાર મળી શકે છે. આત્મવિશ્વાસ તો બરાબર છે પરંતુ વધારે આત્મવિશ્વાસથી બચવું.

શું કરવુંઃ- ભગવાનને લોખંડના વાસણમાં કાળા તલ ચઢાવવા
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- લાલ

...................

અંકઃ-6
સેલ્સ ટેક્સ અધિકારીઓને ભાગદોડ અને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ખાણી-પીણીની વસ્તુઓના વેપારીઓ માટે સમય ફાયદાકારક રહી શકે છે. ધૈર્ય ગુમાવશો નહીં.
શું કરવું: શિવલિંગ પર પીળાં ફૂલોની માળા ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સોનેરી

......................

અંકઃ-7
સમાજ કલ્યાણ સાથે સંકળાયેલ એન.જી.ઓ.વાળા માટે સારો સમય છે. વિદેશથી મળતા નાણાંના કિસ્સામાં સંભાળ લો. બિનજરૂરી ચિંતાઓના જાળમાં ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું.
શું કરવું: - સફેદ રસદાર મીઠાઇનું દાન કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- વાદળી

.........................

અંકઃ-8
અધિકારીઓની નારાજગીનો ભોગ બનવું પડી શકે છે. કરિયરની દૃષ્ટિએ જોખમો ન લો. પાંસળીઓ ખેંચાઈ શકે છે.
શું કરવું: - વિષ્ણુ સહસ્ત્રનામ વાંચો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- જાંબલી

......................

અંકઃ-9
ફોરેસ્ટ સર્વિસ સાથે જોડાયેલા લોકોને યોગ્ય તક મળી શકે છે. તમે ફરવા જઈ શકો છો અથવા ક્યાંક ફરવા જવાનો પ્લાન બનવાનો સંકેત છે. દાંતમાં દુખાવો થઈ શકે છે.
શું કરવું:- હનુમાનજીને સિંદુર ચઢાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- કાળો

X
Daily Numerology predictions of 17 January 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી