16 માર્ચનું અંક ભવિષ્ય / સોમવારે અંક 1ના જાતકોએ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું, અંક 2ને ભાગદોડ વધારે રહેશે

Daily Numerology predictions of 16 March 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 01:23 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 2-7ની અંક 3 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 5ની પ્રબળ મિત્ર યુતિ. અંક 2 અને 7માં પરસ્પર વિરોધી યુતિ અને અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ.

અંકઃ-1
નોકરીના મામલે ઉલ્લેખનીય ગતિવિધિ થઇ શકે છે. ઇષ્ટ મિત્રોનો વ્યવહાર સુખ આપી શકે છે. ગુસ્સો વધારે રહેશે.

શું કરવુંઃ- પીપળાને જળ અર્પણ કરીને દેસી ઘીનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2
નજીકના મિત્રોનો સારો સાથ મળી શકે છે. તમારી આસપાસની ઘટનાઓ ઉપર નજર રાખો. ભાગદોડ વધારે રહેશે.

શું કરવુંઃ- મહિલા પિતૃઓને પારંપરિક ભોગ ધરાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3
લાંબા સમયથી ચાલી રહેલાં ધન સંબંધી પ્રયાસ ફળ આપી શકે છે. મલ્ટી નેશનલ કંપની સાથે જોડાયેલાં લોકોને લાભ મળી શકે છે. ખાનપાનમાં બેદરકારી પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઇ ખાવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4
કાર્યસ્થળ પર તમારાથી મોટાં વ્યક્તિની મદદ કરવી પડી શકે છે. ન્યૂરો સાથે સંબંધિત સમસ્યા રહેશે.

શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5
હાડકાના ડોક્ટરોને વધારે અનુકૂળતા રહેશે. બેરોજગાર માટે અવસર ઉપસ્થિત રહેશે. દાંતનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા વસ્ત્ર અર્પણ કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6
કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. પરિવાર સાથે મોજ-મસ્તી થશે. થાક વધારે લાગશે.

શું કરવુંઃ- જળમાં ખાંડ મિક્સ કરીને સૂર્યદેવને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7
મકાન-જમીન સંબંધી કોઇ કામ કરવા માંગો છો તો કરી લો. લોકો સાથે ખોટાં વિવાદમાં ઉતરશો નહીં.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોગરાની માળા અર્પણ કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8
ટ્રાન્સપોર્ટર માટે સમય પક્ષકારી સિદ્ધ થઇ શકે છે. અન્ય પ્રત્યે ધારણા બનાવતાં પહેલાં તથ્યને જાણી લો.

શું કરવુંઃ- દેવીને શ્રૃંગારનો સેટ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9
નજીકના લોકોનો વ્યવહાર ખૂબ જ સહયોગ આપશે. તમારા પ્રત્યે લોકોની વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવી શકે છે.

શું કરવુંઃ- ગાયને ગોળ-રોટલી ખવડાવો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

X
Daily Numerology predictions of 16 March 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી