15 માર્ચનું અંક ભવિષ્ય / રવિવારનો ભાગ્ય અંક 4 રહેશે, અંક 1 ધરાવતા જાતકોને સરકાર તરફથી લાભ મળશે

Daily Numerology predictions of 15 March 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Mar 14, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ. અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ.

અંકઃ-1
સરકાર તરફથી લાભ મળી શકે છે. પ્રમોશન અથવા એરિયર બાકી છે તો આ મામલે મહત્ત્વૂપર્ણ પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- કુળદેવતાને પારંપરિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2
ખેડૂતોને પાકની સારી કિંમત મળી શકે છે, મોટા ભાઈ સાથે તાલમેલ સારું થશે. મન પ્રસન્ન રહેશે.

શું કરવુંઃ- શનિ ભગવાનને કાળા તલ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3
સૂચના કે તકનીકી ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને સારો અવસર મળી શકે છે. સંતાનને કરિયરમાં સારો લાભ મળશે. દૂરની યાત્રા ટાળવી.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4
મીડિયામાં વરિષ્ઠ પદ ઉપર કાર્યરત લોકોને ખાસ ફાયદો થઇ શકે છે. કોઇ ઉલ્લેખનીય પ્રોજેક્ટ મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજી સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5
મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. વિદેશી કંપનીમાં કરેલું રોકાણ લાભ આપશે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6
પરિસ્થિતિની અનુકૂળતાનો લાભ લેવા માટે એક જ કામ ઉપર એકાગ્ર થવું પડશે. વાસી ભોજનથી બચવું.

શું કરવુંઃ- જળમાં ખાંડ નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7
તમારા ભાવનાત્મક આવેગ ઉપર કાબૂ રાખો. શારીરિક નબળાઇની ફરિયાદ રહેશે.

શું કરવુંઃ- કોઇ પરણિતાને રસદાર મીઠાઈ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-8
ટ્રાન્સપોર્ટ કારોબારીઓને ધનલાભ થઇ શકે છે. વિદેશમાં બ્રાંચ ખોલવા માંગો છો તો સમય અનુકૂળ રહેશે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી ખવડાવો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-9
ધન સંબંધિત ખતરો લેવાથી બચવું. કોઇપણ કાગળ ઉપર સહી કરતાં પહેલાં તેને વાંચી લેવાં.

શું કરવુંઃ- શિવ-પરિવારને ગુલાબના ફૂલ ભેટ કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

X
Daily Numerology predictions of 15 March 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી