14 માર્ચનું અંક ભવિષ્ય / શનિવારે અંક 3 ધરાવતાં જાતકોએ વાણી દોષથી બચવું, શનિદેવને કાળા વસ્ત્ર અર્પણ કરવાં

Daily Numerology predictions of 14 March 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Mar 13, 2020, 01:39 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1
પિતૃપક્ષ સાથે સંબંધ સુખદ રહી શકે છે. કરિયર સંબંધિત મોટું કામ સંભવ છે. આઉટડોર રમતના ખેલાડીઓને સન્માન/પુરસ્કાર મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2
નજીકના પરિચયની મહિલા/મહિલાઓનો વ્યવહાર પરેશાનીનું કારણ બની શકે છે. કામકાજી મહિલાઓને વધારે અનુકૂળતા રહેશે. પરિશ્રમ વધારે રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને ચોખા અર્પણ કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3
પોતાનો નિર્ણય બદલવો પડી શકે છે. તમારાથી મોટી ઉંમરના મિત્રને કારણે ફાયદો થઇ શકે છે. વાણી દોષથી બચવું.

શું કરવુંઃ- શનિદેવને કાળા વસ્ત્ર ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4
પરિજનો/નજીકના મિત્રો સાથે વિવાદ કરશો નહીં. અધિકારી વર્ગને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- અનાથાલયમાં ભોજન કરાવો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5
કાર્યમાં તમારી એકાગ્રતા જળવાયેલી રહે તેવી કોશિશ કરો. નવા સ્થાનની યાત્રા લાભકારી રહી શકે છે.

શું કરવુંઃ- જળમાં દૂર્વા નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6
માનસિક થાક પછી પણ લાભની સ્થિતિ બની શકે છે. જૂનું રોકાણ મજબૂત થઇ શકે છે. મેડિકલ ચેકઅપનો રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે.

શું કરવુંઃ- નાના ભાઈને ભેટ આપો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7
ઇચ્છાઓની પૂર્તિ મામલે સમજોતો કરવો પડી શકે છે. એટલે ધૈર્ય જાળવો. આસપાસના સંબંધો વિચિત્ર અનુભવ આપી શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધ ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8
વેપારમાં ચાલી રહેલી પાર્ટનરશિપમાં પરિવર્તન કરવા માંગો છો તો કરી લો. નવી ફ્રેંચાઇઝી કે એજન્સી લેવા માંગો છો તો લઇ શકો છો.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9
મહિલા સાથે/મહિલા સંબંધી વિવાદમાં પડવું નહીં. પ્રાથમિકતાથી લક્ષ્ય નિર્ધારિત કરીને કામ કરશો તો સફળતા મળશે.

શું કરવુંઃ- સ્મશાનની જમીન માટે આર્થિક સહયોગ આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

X
Daily Numerology predictions of 14 March 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી