તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માર્ગદર્શન:કડોદરમાં સાઇબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર યોજાયો

પલસાણા |13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રોટરી ક્લબ ઓફ કડોદરા અને રોટરેક્ત ક્લબ ઓફ કડોદરાના સહિયારા પ્રયાસથી રવિવારે સવારે 11થી 12.45 સુધી સાયબર ક્રાઈમ એવરનેસ સેમીનાર રાખવામાં આવેલ હતો જે ઓનલાઈન હતો. જેમાં 180 જેટલા પ્રેક્ષકો જોડાયા હતા. સાયબર ક્રાઈમ ના અધિકારી દિનેશભાઈ સિંધવ અને નિકુંજભાઈ દ્વારા લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું ને સાયબર ક્રાઈમ કઈ રીતે રોકી શકાય અને જો થઇ જાય તો ત્યાર બાદ શું પગલા ભરવા તેનું જરૂરી માર્ગદર્શન પૂરું પડયું. છેલ્લે લોકો ને જે પણ મુજવણ લાગી તો તેમના પ્રશ્નો નું નિરાકરણ કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો