તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યુ જેવો માહોલ:કોરોનાને લઇ ગુર્જરી બજાર પર પ્રતિબંધ મૂકાતાં કર્ફ્યુ જેવો માહોલ

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં દિવાળી પછી કોરોના કેસોની રફતાર વધતાં રાજમહેલ રોડ, તોરણવાળી બજાર સુધી ભરાતાં ગુર્જરી બજાર પર રવિવારે પ્રતિબંધ ફરમાવાયો હતો.જેને લઇ રોડની બંને સાઈડ ગુર્જરી બજાર વગર ખાલીખમ રહેતાં આખો રોડ ખુલ્લો જોવા મળ્યો હતો.

કોરોના કર્ફ્યું છવાયો હોય એવા રોડ પર સાવ ઓછી ચહલપહલ દેખાતી હતી. કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ગુર્જરી બજાર બંધની ચુસ્ત અમલવારી કરાવાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો