તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાહત:સર્ટિફીકેટ અને સીમેસ્ટર બેઇઝ પ્રોગ્રામ સિવાયના અભ્યાસક્રમનું રિ રજિસ્ટ્રેશન થશે

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વ વિદ્યાલય સેન્ટ્રલ યુનિવર્સિટીના જુલાઇ 2020થી શરૂ થતા સત્ર માટે સર્ટિફીકેટ અને સીમેસ્ટર બેઇઝ પ્રોગ્રામ સિવાયના અભ્યાસક્રમ માટેના પ્રવેશ અને આગળના વર્ષની રિ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઇન તા. 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફીમાં મુક્તિ અપાશે. વધુ માહિતી માટે ઇગ્નૂ રાજકોટની રિજયોનલ સેન્ટર રાજકોટનો સંપર્ક સાધવો. તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો