તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:સીતારામ આશ્રમ આરોગ્ય ધામે કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

રતનપર ખાતે આવેલ સીતારામ આશ્રમ આરોગ્ય ધામે ધનતેરસ નિમિતે ધનવન્તરી પુજન અને કોરોના વોરીયર સન્માન કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલના હસ્તે કોરોના કાળ દરમિયા સંસ્થા તરફથી ગ્રામ્ય વિસ્તારોમાં દવા વીતરણ, ગાંધી હોસ્પીટલમાં કોરોના દર્દીઓને ડોરટુ ડોર સહિત સેવા સેવા આપનાર 100 સેવાભાવીઓનું સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે વિનોદીનીબેન શાહ, ચંદ્રેશભાઇ પટેલ, શીરિષભાઇ ઓઝા સહિત મહાનુ ભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો