તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

124 લોકોના મોત બાદ ઈરાને તમામ શહેરોની સરહદ બંધ કરી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર મિલાનના પિયાજા ડેલ ડુઓમોની છે. અહીં 90 લાખ લોકો જાય છે.
  • વર્ષ દરમિયાન પર્યટકોથી ખીચોખીચ ભરેલા રહેતાં દુનિયાના ચર્ચિત પર્યટન સ્થળ વેરાન
  • ડબ્લ્યૂએચઓએ બધા દેશોને કડક ચેતવણી આપી - આ કોઈ ડ્રીલ નથી, કોરોના સંકટને ગંભીરતાથી લો
  • અમેરિકી સંસદે કોરોનાથી લડવા માટે 57 હજાર કરોડ રૂપિયાનું ઈમજરન્સી બિલ પસાર કર્યું છે. સેનેટમાં બંને પક્ષોએ તેને ટેકો આપ્યો છે.
  • દ.કોરિયામાં શુક્રવારે કોરોના વાઈરસના 518 નાવા કેસની પુષ્ટી થઈ જેનાથી ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 6284 થઈ ગઈ છે.
  • ભારતમાં અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ ધ રિટ્રીટ સેરેમેનીમાં દર્શકોના પ્રવેશ પર બેન મુકાયો છે. હવે સેરેમની દર્શકો વિના જ યોજાશે.

  • વેનિસ: વેનિસમાં નહેરો સૂની પડી છે, જોકે હાલના દિવસોમાં કાર્નિવલ ટાઈમ ચાલે છે. વધારે પર્યટકો આ દિવસોમાં જ આવે છે. દર વર્ષે 3 કરોડથી વધુ પર્યટક આવે છે.
  • વેટિકન: આ વેટિકનનું સેન્ટ પીટર્સ સ્ક્વેર છે. દર અઠવાડિયે પોપ અહીં લોકોને મળે છે, તેમને સંબોધે છે. અહીં દરરોજ 20 હજાર પર્યટક ફરવા આવે છે.
  • ચીન: ચીનની ફોર્બિડન સિટી(બેઈજિંગ) પણ સૂનું થઇ ગયું છે. અહીં 1.67 કરોડ પર્યટક ફરવા જાય છે. તિયાનમેન ચોક જેવા ચર્ચિત સ્થળો પર લોકો નજરે નથી ચઢતા.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો