તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Corona Picked Up Speed Again With 10 More Positives, Totaling 1297; 7 Cases Were Reported In Anand, 2 In Petlad And 1 In Tarupar

કોરોનાનો કહેર:કોરોનાએ પુનઃ રફતાર પકડી વધુ 10 પોઝિટીવ, કુલ આંક 1297એ પહોંચ્યો; આણંદમાં 7, પેટલાદમાં 2 અને તારુપરમાં1 કેસ નોંધાયો

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર સહિત જિલ્લામાં રવિવારે પણ કોરોના પોઝિટીવ કહેર યથાવત રહેતાં પોઝિટીવ કેસની સંખ્યામાં વધુ 10 કેસ નોંધાતાં. જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો કુલ આંક 1297 પર પહોંચ્યો છે. જેમાં આણંદમાં 7, પેટલાદમાં 2, અને તારાપુરમાં 1 પોઝિટીવ દર્દીઓ નોંધાતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

રવિવારે આણંદ શહેરના અેકતાં પરિવાર પાસે રહેતાં ઠાકોરજી નગર ખાતે રહેતાં 52 વર્ષીય આધેડ,શિખોડ તલાવડી પાસે આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતી 46 વર્ષીય મહિલા, શીવ શ્યામ રેસીડન્સી ખાતે રહેતાં 77 વર્ષીય વૃદ્વા તેમજ બંસી વિદ્યાવિહાર સોસાયટીમાં રહેતી 23 વર્ષીય યુવતી,તેમજ કરમસદના મેપલ સોસાયટીમાં રહેતાં 36 વર્ષીય પુરૂષ, વિદ્યાનગરના નાના બજાર ખાતે રહેતી 44 વર્ષીય મહિલા તેમજ કુંજરાવ ગામના શાહની ખડકીમાં રહેતો 37 વર્ષીય પુરૂષ, પેટલાદ શહેરના 37 વર્ષીના પુરૂષ, તેમજ તાલુકાના મહેળવા ખાતે વણકર વાસમાં રહેતાં 41 વર્ષના આધેડ, તેમજ તારાપુરના પટેલ ફળીયામાં રહેતાં 64 વર્ષીય વૃદ્વને, મળી કુલ 10 પોઝિટીવ દર્દીઓ નોંધાતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો