તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:સુરત જિલ્લામાં કોરોના 11 હજારને પાર થયો, રવિવારે 53 નવા કેસ સામે 47 રિકવર

બારડોલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો આપણે સોશિયલ ડિસ્ટનસિંગ નહીં રાખીશું, માસ્ક ફરજીયાત નહિ પહેરીશું તો કોરોના સંક્રમણથી બચી શકીશું નહિ, સુરત જિલ્લામાં કોરોનાએ 11 હજારનો આકડો પાર કર્યો છે. રવિવારે વધુ 53 કેસ નોંધાયા છે. સૌથી વધુ કામરેજ અને ચોર્યાસીમાં નોંધાયા છે. જીલ્લા માટે સારી વાતમાં કોરોના દર્દીનું એક પણ મોત નોંધાયું નથી જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 11,037 પર પહોંચી છે. જ્યારે 47 કોરોના દર્દીઓ સાજા થઈ ઘરે ફરતા અત્યાર સુધી 10,336 સાજા થઈ કોરોનાને માત આપી છે. કોરોનાં માટે એક માત્ર હાલ વેકસીન કહીએ તો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરીએ તો કોરોનાને હરાવી શકીશું.

રવિવારે નોંધાયેલા દર્દી
તાલુકો આજે કુલ
ચોર્યાસી 18 2119
ઓલપાડ 09 1388
કામરેજ 13 2208
પલસાણા 02 1531
બારડોલી 07 1799
મહુવા 00 487
માંડવી 02 493
માંગરોળ 02 934
ઉંમરપાડા 00 78
કુલ 53 1,037

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો