કોરોના અમદાવાદ LIVE / 107 દિવસ બાદ પહેલીવાર 3થી ઓછા દર્દીના મોત, 155 નવા કેસ અને 107 ડિસ્ચાર્જ

Corona ahmedabad LIVE total case 26663 and death toll 1601
X
Corona ahmedabad LIVE total case 26663 and death toll 1601

  • અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસ 26,818 અને મૃત્યુઆંક 1,603

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 08:22 PM IST

અમદાવાદ. શહેર અને જિલ્લામાં એક સમયે કોરાનાના 250થી 300 જેટલા કેસ નોઁધાતા હતા. જો કે નવા કેસો 170ની આસપાસ સ્થિર થવા લાગ્યા છે. આજે શહેર અને જિલ્લામાં 155 કેસ નોંધાયા છે. જ્યારે 107 દર્દી સાજા થયા છે અને 2 દર્દીના મોત થયા છે. આ પહેલા છેલ્લે 16 એપ્રિલે 1 અને 12 એપ્રિલે 2 દર્દીના મોત થયા હતા. 16 એપ્રિલ બાદ દૈનિક મોતનો આંક ક્યારેય 2 રહ્યો નથી. આમ 107 દિવસ બાદ 3થી ઓછા મોત નોંધાયા છે.

27 દિવસમાં 17 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા

તારીખ મૃત્યુ
7 જુલાઈ 4
11 જુલાઈ 4
12 જુલાઈ 4
13 જુલાઈ 3
14 જુલાઈ 3
15 જુલાઈ 3
18 જુલાઈ 4
20 જુલાઈ 4
22 જુલાઈ 3
24 જુલાઈ 3
25 જુલાઈ 4
26 જુલાઈ 3
27 જુલાઈ 4
28 જુલાઈ 4
31 જુલાઈ 4
1 ઓગસ્ટ 4
2 ઓગસ્ટ 2


આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
17 જૂન 330 22 223
18 જૂન 317 22 281
19 જૂન 312 21 206
20 જૂન 306 16 418
21 જૂન 273 20 427
22 જૂન 314 16 401
23 જૂન 235 15 421
24 જૂન 215 15 401
25 જૂન 238 12 216
26 જૂન 219 8 210
27 જૂન 211 12 218
28 જૂન 211 13 181
29 જૂન 236 9 171
30 જૂન 197 9 137
1 જુલાઈ 215 8 125
2 જુલાઈ 211 7 161
3 જુલાઈ 204 10 131
4 જુલાઈ 172 9 228
5 જુલાઈ 177 9 216
6 જુલાઈ 183 7 240
7 જુલાઈ 187 5 124
8 જુલાઈ 156 5 170
9 જુલાઈ 162 5 139
10 જુલાઈ 165 5 161
11 જુલાઈ 178 4 126
12 જુલાઈ 172 4 133
13 જુલાઈ 164 3 125
14 જુલાઈ 167 3 180
15 જુલાઈ 173 2 212
16 જુલાઈ 181 5 188
17 જુલાઈ 184 5 165
18 જુલાઈ 199 4 169
19 જુલાઈ 212 6 167
20 જુલાઈ 193 4 200
21 જુલાઈ 199 6 205
22 જુલાઈ 196 3 203
23 જુલાઈ 210 5 203
24 જુલાઈ 176 3 205
25 જુલાઈ 180 4 170
26 જુલાઈ 163 3 168
27 જુલાઈ 184 4 463
28 જુલાઈ 156 4 166
29 જુલાઈ 152 5 117
30 જુલાઈ 157 5 119
31 જુલાઈ 176 4 112
1 ઓગસ્ટ 146 4 117
2 ઓગસ્ટ 155 2 107
કુલ આંક 9,529 372 9,626

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી