તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Congress Leader Anand Sharma Said, "What Is The Benefit Of The Lockdown?" What Is The Scientific Basis For Saving Lives?

સંસદમાં કોરોના મુદ્દે ચર્ચા:કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું- કેન્દ્ર જણાવે કે લૉકડાઉનથી શું ફાયદો થયો? જીવ બચાવવાનો વૈજ્ઞાનિક આધાર શું?

નવી દિલ્હીએક દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ નેતા આનંદ શર્મા- ફાઇલ તસવીર.

મોનસૂન સત્રના ત્રીજા દિવસે કોંગ્રેસે સરકારના લૉકડાઉનના કારણે 29 લાખ કેસ રોકવાના દાવા અને પ્રવાસી શ્રમિકોના મૃત્યુની વિગતો ન રાખવા અંગે સવાલો ઊભા કર્યા હતા. કોરોના અંગે ચર્ચામાં કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે કોરોના કાળમાં સરકારે લૉકડાઉન લગાવ્યું, જેનાથી 37 હજારથી 78 હજાર મૃત્યુ થતાં બચાવાયાં.

શર્માએ તેના પર સવાલ કર્યો કે શું સરકાર એ જણાવશે કે લૉકડાઉનના શું ફાયદા થયા? સરકાર પાસે તેના કોઈ વૈજ્ઞાનિક આધાર છે કે આટલા જીવ અને કેસ થતાં રોકી લેવાયા? જોકે લૉકડાઉન લાગુ થવા પર તેઓ જ તેમના વતન પાછા ફરી રહ્યા હતા. જોકે શર્માને જવાબ આપતાં ભાજપે કહ્યું કે પીએમ અને અન્ય મંત્રીઓ સાથે થયેલી આશરે 15 બેઠકોમાં કોઈ પણ મુખ્યમંત્રીએ ક્યારેય ન કહ્યું કે લૉકડાઉન ન લગાવવું જોઈએ.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો