તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:કોર્સ કાપ બાદ ગુણભાર જાહેર ન કરાતા વિદ્યાર્થીઓમાં મૂંઝવણ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોર્સ કાપ બાદ ગુણભાર જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યાં છે. કોરોનાને કારણે ધો.9થી 12માં 30 ટકા કોર્ષ કાપ મુકાયો છે. પરંતુ પરીક્ષા માટે કયા પ્રકરણ કેટલા મહત્વના રહેશે તેની જાહેરાત બોર્ડે કરી નથી. ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે પ્રકરણનો ગુણભાર મહત્વનો રહે છે. કારણ કે વધુ ગુણભાર ધરાવતા પ્રકરણોમાં વધુ તૈયારી કરવી પડે છે.

વાલીઓ જણાવ્યાનુસાર, બાળકો પહેલીવાર ઓનલાઇન અભ્યાસ કરીને ઓફલાઇન જેટલી સરળતાથી ગુણ મેળવી શકાતા નથી. આ સ્થિતિમાં જો બોર્ડ પ્રકરણ પ્રમાણે ગુણભાર જાહેર કરે તો વિદ્યાર્થીઓને સરળતા રહે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો