તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:કોર્સ કાપ બાદ ગુણભાર જાહેર ન કરાતા વિદ્યાર્થીઓમાં મૂંઝવણ

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોર્સ કાપ બાદ ગુણભાર જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યાં છે. કારણ કે, એક સત્ર પૂરું થવા છતાં પણ ગુણભાર વિશે સ્પષ્ટતા ન હોવાથી કયા પ્રકરણ પર કેટલો ભાર આપવો તે નક્કી થઇ શકતું નથી. કોરોના મહામારીને કારણે ધો.9થી 12માં 30 ટકા કોર્ષ કાપ મુકાયો છે. પરંતુ પરીક્ષા માટે કયા પ્રકરણ કેટલા મહત્વના રહેશે તેની જાહેરાત બોર્ડે કરી નથી. ખાસ કરીને ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે પ્રકરણનો ગુણભાર મહત્વનો રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો