તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઘરેલુ હિંસા:મહિલાને શારીરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

તળાજા ખાતે પિયર ધરાવતા અને વલભીપુર ખાતે સાસરુ ધરાવતા અમીનાબેન સતારભાઇ તરકવાડીયાએ વલભીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના દિયર ગફારભાઇ કાસમભાઇ તથા નણંદ ગુલશનબેન અને જાહીદાબેન ત્રણેય એકસંપ થઇ ફરિયાદીના પતિને ચડામણી કરી તેણીના છોકરાઓ સાથે ઝઘડો કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હોય તેમજ ગફારભાઇએ તેણીના પતિને તેની સાથે રહેવા જવા ન દઇ તેમજ તેણી તેનો ઘરવખરી લેવા જતા તેને સામાન લેવા દિધેલ નહિ અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો