તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાવ:ખેડુતવાસમાં સામસામી મારમાર્યાની ફરિયાદ

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડુતવાસમાં રહેતા રાજનભાઇ પ્રવિણભાઇ ડાભીના દાદાના દિકરા ભરતભાઇ ઉર્ફે પારેવી સાથે આકાશ રાઠોડ તથા રવિ ઉર્ફે બાલો માથાકુટ કરતા હોઇ જેથી ફરિયાદી વચ્ચે પડતા તેની દાઝે આરોપીએ ફરિયાદી તથા તેના ભાઇને છરી વડે ઇજા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સામાપક્ષે આકાશ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ભરત ઉર્ફે પારેવી તથા રાજન ડાભીએ અગાઉની દાઝે ફરિયાદીને ઢીકા પાટુનો મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો