તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાઈલ્ડ પોર્નોગ્રાફીની 31 સાઈટ અંગે સાઈબર ક્રાઈમને ફરિયાદ કરાઈ: સ્મૃતિ ઈરાની

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલા-બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની-ફાઇલ તસવીર.
  • ઈરાનીએ કહ્યું કે, બાળ અધિકાર આયોગે આવી વેબસાઈટો વિરુદ્ધ સુઓમોટો કરી

નવી દિલ્હી: રાષ્ટ્રીય બાળ અધિકારી આયોગને છેલ્લા છ વર્ષમાં પોર્નોગ્રાફી કન્ટેન્ટ આપતી વેબસાઈટોની 66 ફરિયાદ મળી છે. આ ફરિયાદોની તપાસ કરતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીની 31 વેબસાઈટ ઝડપાઈ. તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા બાળ અધિકાર આયોગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
સૌથી વધુ 21 કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા
મહિલા-બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. એક સવાલના જવાબમાં ઈરાનીએ કહ્યું કે, બાળ અધિકાર આયોગે આવી વેબસાઈટો વિરુદ્ધ સુઓમોટો કરી છે. આ અંગે સૌથી વધુ 21 કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. 11 કેસ દિલ્હી અને છ હરિયાણામાં નોંધાયા છે. વર્ષની રીતે જોઈએ તો  2019-20માં 19 અને 2018-19માં 23 પોર્નોગ્રાફી કેસ નોંધાયા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો