તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ:મધ્યપ્રદેશની સગીરાનું અપહરણ કરતા મુંબઇના યુવક સામે ફરિયાદ

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસમાં બેસાડી અપહરણ કરાયું, સગીરાની મુંબઇ રેલવે પોલીસમાં રાવ

મુંબઇનો રહેવાસી સુનિલ નામના યુવકે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની 12 ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષિય સગીરાને સોશિયલ મિડિયાના માધ્યમથી સંપર્ક કરી તા.10 ઓક્ટોબરના રોજ દાહોદ બસ સ્ટેશન ઉપર બોલાવી હતી. ત્યાર બાદ સગીરા દાહોદ બસ સ્ટેશન ઉપર આવતાં યુવક તેને પટાવી ફોસલાવી બસમાં બેસાડી અપહરણ કરી મુંબઇ લઇ ગયો હતો. મુંબઇ લઇ ગયા બાદ આ સંદર્ભે યુવતિએ મુંબઇના કુર્લા રેલવે પોલીસ સ્ટેશને સુનિલ નામના યુવક વિરૂદ્ધ અપહરણની ફરિયાદ આપવામાં આવતાં મુંબઇ સ્થિત કુર્લા પોલીસ દ્વારા દાહોદ ટાઉન પોલીસને જાણ કરવામાં આવતાં દાહોદ ટાઉન પોલીસ દ્વારા યુવક વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો