ગાંધીનગર / મહાત્મા ગાંધી માટે કોમન વેલ્થ પીસ પ્રાઇઝ જાહેર

Common Wealth Peace Prize declared for Mahatma Gandhi

  • કોમન વેલ્થના સેક્રેટરીની ગુજરાત મુલાકાત
  • સરદારને કોમન વેલ્થ ફંડ ફોર ગુડ ગવર્નન્સ

Divyabhaskar.com

Jan 18, 2020, 07:16 AM IST
ગાંધીનગર: ગાંધીજી-સરદાર પટેલના વિશ્વને અમૂલ્ય પ્રદાનને ધ્યાનમાં રાખીને કોમન વેલ્થ રાષ્ટ્રોએ ગાંધીજી માટે કોમન વેલ્થ પીસ પ્રાઇઝ અને સરદાર માટે કોમન વેલ્થ ફંડ ફોર ગુડ ગવર્નન્સ જાહેર કર્યા છે. કોમન વેલ્થના સેક્રેટરી જનરલ બેરોનીસ પેટ્રિકાના નેતૃત્વ હેઠળ ગુજરાત આવેલી ટીમે ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન સાથેની મુલાકાતમાં કરી છે. કોમનવેલ્થ સેક્રેટરી જનરલે કોમનવેલ્થ કન્ટ્રીઝના 53 રાષ્ટ્રોમાં 2.4 બિલીયન યુવા વસ્તીને પ્રેરણા મળે તેવા હેતુ સાથે ઘોષણા કરી છે. આ હેતુસર ગાંધીની દોઢસોમી જન્મજ્યંતિના વર્ષે કોમનવેલ્થ પીસ પ્રાઇઝ ઓન મહાત્મા ગાંધી અને સરદારે એકતા અખંડિતતા સાથે સુશાસન ગુડ ગવર્નન્સ બદલ કોમનવેલ્થ ફંડ ફોર ગુડ ગવર્નન્સ એનાયતની જાહેરાત કરી છે.
X
Common Wealth Peace Prize declared for Mahatma Gandhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી