તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉજવણી:જામનગરમાં આરતી સાથે સાદાઇથી નવરાત્રિની ઉજવણીનો પ્રારંભ

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં શનિવારે આરતી સાથે સાદાઇથી માં આધશકિતની આરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણીનો પ્રારંભ થયો છે. પ્રાચીન ગરબીઓમાં મંડપમાં માતાજીનું ઘટસ્થાપન કરી ગરબાની પૂજા કરી સરકારની ગાઇડ લાઇન મુજબ ફકત આરતી કરાઇ હતી. પંચેશ્વર ટાવર , દેવુભાના ચોક, કડીયા બજાર સહિતના વિસ્તારમાં કુમારિકાઓ દ્વારા માતાજીની આરતી કરાઇ હતી. શહેરમાં પ્રાચીન વાંજીત્રોના તાલ પર થતી મારૂ કંસારા વલ્લભી સંપ્રદાયની ગરબીમાં કુમારિકોએ ગરબાનું પઠન કર્યું હતું. } તસવીર : હસિત પોપટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો