તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેધર:ઠંડા પવનોથી આજે પણ પારો 15 ડિગ્રી સુધી રહેશે

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે સતત બીજા દિવસે ઠંડીનો પારો 15.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે આગામી સપ્તાહ સુધી પારો 15 ડિગ્રી સુધી રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હિમાલયના પહાડી વિસ્તારોમાં સતત બરફ વર્ષા ચાલુ રહેશે તો શહેરમાં ઠંડીની તીવ્રતા વધવાની પણ સંભાવના રહેલી છે. ઉલ્લેખનિય છે કે, રવિવારના રોજ વહેલી સવારથી જ ઠંડા પવનોના કારણે સંપૂર્ણ દિવસ ઠંડકભર્યું વાતાવરણ રહ્યું હતું.સોમવારના રોજ ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો