તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:કો-ઓપ. બેંકોની વીડિયો કોન્ફરન્સ યોજાઇ

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉ.ગુ. કો-ઓ. બેંક્સ ફેડરેશન મહેસાણા અને ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશન અમદાવાદના ઉપક્રમે કો-ઓ. બેંકોને મજબૂત બનાવવા વ્યૂહ રચના વિષયક વીડિયો કોન્ફરન્સ ફેડરેશનના ચેરમેન અને સહકાર ભારતીના પ્રદેશ અધ્યક્ષ કાન્તિભાઇ પટેલ (ખોડિયાર ગૃપ)ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં આરબીઆઇના ડાયરેક્ટર સતિષ જી. મરાઠા, ચેરમેન જયોતીન્દ્ર મહેતા, ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશનના સીઇઓ જે.વી.શાહ, ડાયરેકટરો, બેંકોના પ્રતિનિધિઓ જોડાયા હતા. સંચાલન સેક્રટેરી કીર્તિ પટેલે કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો