તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ખાતમુહૂર્ત:વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ખાતે વિકાસના કામોના ખાતમુહૂર્ત

વાઘોડિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
  • 7.5 લાખના વિકાસના કામોનું નિલમ શ્રીવાસ્તવ દ્વારા ખાતમુહૂર્ત કરાયું

વાઘોડિયાના રસુલાબાદ ગામ ખાતે વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનુ ખાતમુર્હત કરાવવા નિલમ શ્રીવાસ્તવ રવિવારે રસુલાબાદ ગામે આવી પહોંચ્યા હતા. રવિવારે તેઓના હસ્તે વિઘીવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામમાં ભાલીયા ફળીયામાં RCC રોડ તેમજ વસાહતની પ્રાથમિક શાળામા પેવર બ્લોક અને ગામની ભાગોળે પદયાત્રીઓ તથા વડિલોમાટે વિસામો બનાવવા જેવા 7.5 લાખના કામોનુ ખાતમુર્હત કરવામા આવ્યુ હતુ. વિકાસના કામોની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખાતમુર્હત પ્રસંગે ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વધુમા કોરોના વાયરસની મહામારીમા જે કંઈકામ બાકી રહિ ગયા છે. તેવા કામોની યોગ્ય રજૂઆત કરી પુર્ણ કરાવી આપવાની બાંહેઘરી ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દિકરી નિલમ શ્રીવાસ્તવે આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો