તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં પ્રેમ પ્રકરણ મામલે બે જૂથો વચ્ચે અથડામણ; તોડફોડ, પોલીસે કોમ્બિંગ કરી 21 હુમલાખોરોને પકડ્યા

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેન્જ આઈજી, મહેસાણા અને સાબરકાંઠા એસપી સાથે બંને જિલ્લાની પોલીસ અને એસઆરપી ખડકાઇ
  • બંને જૂથના 19 સહિત 125નાં ટોળા સામે રાયોટિંગ, હુમલો, લૂંટનો ગુનો
  • પોલીસે કોમ્બિંગ કરી 21 હુમલાખોરોને પકડ્યા, અન્યોને પકડવા 11 ટીમો બની
  • બંને જૂથોના ટોળાએ બે દુકાનો, ત્રણ વાહનો અને હોસ્પિટલમાં કાચ ફોડ્યા
  • કરણનગર રોડથી શરૂ થયેલો આતંક ભાગ્યોદય હોસ્પિટલ સુધી પહોંચ્યો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો