તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:સિટી સર્વે-3, 25મી સુધી બંધ રહેશે

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમા સ્થિત મામલતદાર (ઉત્તર)ની કચેરીમાં આવેલી સિટી સર્વે નંબર-3ની અોફિસના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં કચેરી 23 થી 25 નવેમ્બર સુધી બંધ રહેશે. આ 3 દિવસ દરમિયાન સંપૂર્ણ કચેરીમાં સેનેટાઈઝેશન અને સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, મામલતદાર કચેરીમાં રોજના 2 હજારથી વધુ અરજદારો આવતા હોય તેમને પણ કોરોના વાઈરસનું જોખમ રહેલું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો