કાર્યવાહી / સ્ટેટ મોનિટરિંગ સેલનાં દરોડામાં દારૂ ઝડપાતા ચોટીલાનાં પીઆઈ સસ્પેન્ડ

Chotila Police Inspector suspended after state monitoring cell raided on liquor den

Divyabhaskar.com

Jul 08, 2019, 08:03 PM IST

અમદાવાદ: સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા નજીક આવેલા ચીરોડા ગામની સીમમાં દારૂના કટિંગ દરમ્યાન રેઇડ કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે મોટે પાયે દારૂ ઝડપી પાડ્યો હતો. જેને પગલે આજે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ ચોટીલા પોલીસ સ્ટેશનના PI કે.ડી.નકુમને સસ્પેન્ડ કર્યા છે. દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવામાં નિષ્ફળ થતા ચોટીલા PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

X
Chotila Police Inspector suspended after state monitoring cell raided on liquor den
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી