તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોપડા પૂજન:તેયૂપ ભુજ દ્વારા જૈન સંસ્કાર વિધિથી ચોપડા પૂજન કરાયું

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

અખિલ ભારતીય તેયુપના તત્વધાનમાં તેયૂપ ભુજ દ્વારા સામૂહિક દિવાળી ચોપડા પૂજનનું આયોજન સમણી નિર્દેશિકા ભાવિત પ્રજ્ઞાજી આદિ ઠાણા-3ના સાનિધ્યમાં તેરાપંથ ભવન ભુજમાં કરાયું હતું. ઉપાસક પ્રભુલાલ મેહતા અને નરેન્દ્રભાઈ મેહતાએ ચોપડા પૂજન જૈન સંસ્કારવિધિથી કરાવ્યું હતું. જેમાં 45 લોકોએ ચોપડા પૂજન કર્યું હતું.

સભા અધ્યક્ષ હસમુખભાઈ મેહતા, મંત્રી ધનસુખભાઈ કુબડીયા, મહાસભા પ્રતિનિધિ શાંતિલાલ જૈન, અણુવ્રત સમિતિ અધ્યક્ષ વાડીલાલ મેહતા, મંત્રી જયેશભાઇ દોશી, મહિલા મંડળ અધ્યક્ષ ભારતીબેન શાહ, મંત્રી અસ્મિતા બાબરિયા, તેયૂપ નિવર્તમાન અધ્યક્ષ સુરેન્દ્રભાઈ ગાંધી મેહતા, અભાતેયુપ સદ્દશ્ય આદર્શ સંઘવી, તેયૂપ અધ્યક્ષ ભરતભાઈ મેહતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મંત્રી આશિષભાઈ બાબરિયાએ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો