તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:લાકડિયા પાસે જીપ ટકરાતાં છકડા ચાલકને ઇજા

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉના લાકડીયા પાસે સામખિયાળી હાઇવે પર પેસેન્જર લઇને જઇ રહેલા છકડાને પાછળથી પુરપાટ આવેલી જીજે-17-સી-5138 નંબરની માર્શલ જીપના ચાલકે ટક્કર મારતાં છકડા ચાલક ભાણજીભાઇ ધનાભાઇ આહીરને માથાના ભાગે ગંભીર ઇજા સાથે શરીરના અન્ય ભાગોમાં પણ ઓછીવતી ઇજાઓ પહોંચી હતી , તો છકડામાં સવાર પેસેન્જરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ભાણજીમાઇને વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આદિપુર લઇ જવાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો