તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:સર્વર ડાઉનની સમસ્યાથી છેલ્લાં 4 દિવસથી CGSTના કામો અટવાયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક

3 વર્ષ પૂર્ણ થવા છતાં હજુ પણ જીએસટી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી. GSTનો કાયદો અમલમાં આવ્યો ત્યારથી જ મોટાભાગે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ દરમિયાન જ સર્વર ધીમું રહેવાની ફરિયાદો વેપારીઓ અને સીએ દ્વારા કરાઇ છે. છેલ્લાં 4 દિવસથી જીએસટી સર્વર ડાઉન હોવાથી કામગીરી ઠપ છે. જીએસટી સંબંધિત કામ માટે અધિકારીઓ પાસે જનારા વેપારીઓ અને સીએને ધક્કા ખાવા પડી રહ્યાં છે. આ અંગે વેપારી અને સીએ સંગઠનોએ પણ કેન્દ્ર સરકારને પણ ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો