• Home
  • Utility
  • Gadgets
  • CES 2019 security event of the year was attended by the highest number of visitors, with a total of 583 visitors from India.

CES 2019 / વર્ષ 2019ના ‘CES’ના સિક્યોરિટી ઇવેન્ટમાં સૌથી વધારે દર્શકોએ હાજરી આપી, ઇવેન્ટમાં ભારતના કુલ 583 વિઝિટર્સ સામેલ થયા હતા

CES 2019  security event of the year was attended by the highest number of visitors, with a total of 583 visitors from India.

  • વર્ષ 2019ના શૉમાં 1.75 લાખથી વધારે  વિઝિટર્સે હાજરી આપી, જેમાંથી 6,365 મીડિયાકર્મીઓ હતા
  • પ્રાઇવસી અને સાઈબર સિક્યોરિટીની ઇવેન્ટ્સમાં માત્ર 12,002 દર્શકોએ હાજરી આપી હતી

Divyabhaskar.com

Jan 06, 2020, 01:28 PM IST

ગેજેટ ડેસ્કઃ દુનિયાના સૌથી મોટા ટેક શૉ CES (કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ) પર આખા વર્ષ દરમિયાન સૌની નજર રહેલી હોય છે. વર્ષ 2006થી આ શૉમાં 1 લાખથી વધારે વિઝિટર્સ આવવા લાગ્યા છે. વર્ષ 2019માં આ શૉમાં 1 લાખ 75 હજારથી વધારે વિઝિટર્સ પહોંચ્યા હતા. આ શૉમાં ભારત, અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા સહિતનાં દુનિયાભરના વિઝિટર્સ સામેલ થયા હતા. વર્ષ 2019માં સૌથી વધારે અમેરિકાના દર્શકોએ ભાગ લીધો હતો. તેમાં ભારતના 583 દર્શકો સામેલ હતા.

CES 2019માં દર્શકોની હાજરી

રજિસ્ટ્રેશનનો પ્રકાર ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ કુલ દર્શકો
દર્શકો 65,728 35,055 1,00,783
એક્ઝિબિટર્સ 44,476 23,588 68,064
મીડિયા 3,778 2,587 6,365
કુલ દર્શકો 1,13,982 61,230 1,75,212

ટોપ-20 દેશોના દર્શકો

નંબર દેશ દર્શકો
1 યુનાઇટેડ સ્ટેટ 113,982
2 ચીન 12,839
3 સાઉથ કોરિયા 8,403
4 જાપાન 7,119
5 ફ્રાન્સ 4,862
6 કેનાડા 4,547
7 જર્મની 2,824
8 તાઇવાન 2,547
9 યુનાઇટેડ કિંગ્ડમ 2,378
10 મેક્સિકો 1,845
11 ઇઝરાયલ 991
12 હોંગકોંગSAR,ચીન 965
13 નેધરલેન્ડ 911
14 ઇટાલી ઇટાલી 819
15 સ્વીડન 686
16 સ્વિત્ઝર્લેન્ડ 684
17 ઓસ્ટ્રેલિયા 673
18 ભારત 583
19 બ્રાઝિલ 509
20 સિંગાપુર 487

સૌથી વધારે દર્શકો


વર્ષ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉમાં પ્રાઇવસી અને સાઈબર સિક્યોરિટીની ઇવેન્ટ્સમાં માત્ર 12,002 દર્શકોએ હાજરી આપી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીની ઇવેન્ટમાં સૌથી વધારે 29,676 દર્શકોએ ભાગ લીધો હતો. ડિજિટલ હેલ્થની ઇવેન્ટમાં 14,029 લોકોએ હાજરી આપી હતી.

પ્રોડક્ટ કેટેગરી દર્શકોનીસંખ્યા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 29,676
સ્માર્ટ હોમ 29,509
વાયરલેસ ડિવાઇસ 26,963
વ્હીકલ ટેક્નોલોજી 23,339
સોફ્ટવેર અને એપ્સ 22,667
કમ્પ્યૂટર હાર્ડવેર 21,361
વિયરેબલ્સ 20,378
વર્ચ્યુઅલ અને ઓગ્મેન્ટેડ રિયાલિટી 19,839
ટેલિકમ્યૂનિકેશન 18,534
રોબોટિક્સ 18,409
ક્લાઉડ સર્વિસ 16,969
સેન્સર અને બાયોમેટ્રિક્સ 16,851
સ્માર્ટ સિટીઝ 16,101
ઓડિયો/હાઈ એન્ડ/હાઈ પફોર્મન્સ 15,764
3D પ્રિન્ટિંગ 14,144
ડિજિટલ હેલ્થ 14,029
ગેમિંગ 13,977
વીડિયો 13,925
ડ્રોન 13,727
સાઇબર સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી 12,002

X
CES 2019  security event of the year was attended by the highest number of visitors, with a total of 583 visitors from India.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી