તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉજવણી:કાવીઠા ગોશાળામાં વિશ્વ હેન્ડવોશ દિવસની ઉજવણી

બાવળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાવળા તાલુકાનાં કાવીઠામાં આવેલા સંત વિનોબા ભાવે આશ્રમમાં બાવળામાં આવેલી ધરતી ચેરીટેબલ ટ્રસ્ટે, સાણંદનાં સહયોગથી ઇન્ટરનેશનલ હેન્ડ વોશ દિવસની ઉજવણી કરાઈ હતી.આ પ્રસંગે કોરોના મહામારીમાં હાથ ધોવાના 10 સ્ટેપને પ્રેકટિકલ કરીને બતાવ્યા હતાં તેમજ હાથ ધોવાના ફાયદાની વિસ્તૃત માહીતી અપાઈ હતી. આ પ્રસંગે ધરતી ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન કાંતીભાઇ મકવાણા, ગોશાળાનાં બંસીકાકા, સંપાદાસ ઘોષ, જયંતિભાઇ બગડા, અલ્પાબેન રાઠોડ હાજર રહ્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો