તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માર્ગદર્શન:ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અન્ન દિવસની ઉજવણી : પોષણ યુક્ત ખોરાક વિશે માર્ગદર્શન

નેત્રંગ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ,નવી દિલ્હી પુરસ્કૃત અને બાયફ સંસ્થા દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે શુક્રવારે વિશ્વ અન્ન દિવસની ઉજવણી કરાઈ હતી. કૃષિ ભવન ખાતે વૈજ્ઞાનિક અને ખેડૂતો વચ્ચે મુક્ત મને ચર્ચાઓ થઈ હતી. કોરોના કાળમમાં ઘરના પૌષ્ટિક આહારની આદત કેળવવી જોઈએ. ઇમ્યુનિટી માટે પોષણયુક્ત ખોરાક લેવો અતિ આવશ્યક છે. આમ, ખોરાક અને ખેતીના વિવિધ સિદ્ધાંતોની મુક્ત મને ચર્ચાઓ ચાસવડ કૃષિ કેન્દ્રના તમામ સ્ટાફ તેમજ ખેડુતો વચ્ચે કરવામાં આવી હતી. કૃષિ વૈજ્ઞાનિક મહેન્દ્ર પટેલ દ્વારા વિશ્વ અન્ન દિવસ શા માટે રાખવામાં આવે છે. ખેડૂતોને રસપ્રદ માહિતી આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો