તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:ઊંઝામાં 17 સહિત જિલ્લામાં નવા 33 કોરોનાના કેસ,19 દર્દીઓ સાજા થયાં

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 53 દર્દીનો કોરોના રિપોર્ટ પેન્ડિંગ, હજુ 346 દર્દીઓ સારવાર હેઠળ
  • વિસનગર 8, કડી 3, મહેસાણા-2, સતલાસણા 2, વિજાપુરમાં 1 કેસ

મહેસાણા જિલ્લામાં રવિવારે નવા 33 કોરોના કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 17 કેસ ઊંઝામાં તેમજ વિસનગરમાં 8, કડીમાં 3, મહેસાણા અને સતલાસણામાં 2-2 તેમજ વિજાપુરમાં 1 કેસનો સમાવેશ થાય છે. સારવાર હેઠળના 19 દર્દી સાજા થતાં રજા અપાઇ હતી. 53 દર્દીઓનો રિપોર્ટ પેન્ડિંગ છે.

રવિવારે નોંધાયેલા કોરોના સંક્રમિત દર્દીઓ
ઊંઝા : ઊંઝા (53) (સ્ત્રી)
ઊંઝા (39) (સ્ત્રી)
ઊંઝા (30) (પુરૂષ)
વિસનગર રોડ (34) (સ્ત્રી)
મહાદેવ પરુ (58) (સ્ત્રી)
ઊંઝા (58) (પુરૂષ)
ઊંઝા (55) (સ્ત્રી)
ઊંઝા (32) (સ્ત્રી)
ઊંઝા (60) (પુરૂષ)
ઊંઝા (22) (પુરૂષ)
ઊંઝા (77) (પુરૂષ)
સુરપુરા (60) (પુરૂષ)
રણછોડપુરા (74) (સ્ત્રી)
રણછોડપુરા (74) (પુરૂષ)
શીહિ (24) (પુરૂષ)
બ્રાહ્મણવાડા (23) (પુરૂષ)
ઉનાવા (50) (સ્ત્રી)
વિસનગર : (38) (પુરૂષ)
ફત્તેહ દરવાજા (70) (સ્ત્રી)
હાઇવે (45) (પુરૂષ)
દેણપ રોડ (62) (પુરૂષ)
થલોટા રોડ (74) (પુરૂષ)
થલોટા રોડ (14) (પુરૂષ)
સવાલા દરવાજા (પુરૂષ)
કાંસા એનએ (56) (પુરૂષ)
કડી : કડી (60) (પુરૂષ)
રામજી મંદિર પાસે (પુરૂષ)
અલદેસણ (27) (પુરૂષ)
મહેસાણા :મોઢેરા રોડ (42) (પુરૂષ)
રાજકમલ પંપ (36) (સ્ત્રી)
સતલાસણા :ગોઠવા (52) (પુરૂષ)
ધરોઇ (63) (પુરૂષ)
વિજાપુર :ફલુ (64) (સ્ત્રી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો