લોકડાઉન હોય કે પછી કર્ફ્યૂ અમે તો ફરવાના

અમે તો ફરવાના
અમે તો ફરવાના
વાહન ચાલકો કુંડાળા ઉપર જ વાહન પાર્ક કરે છે
વાહન ચાલકો કુંડાળા ઉપર જ વાહન પાર્ક કરે છે
X
અમે તો ફરવાનાઅમે તો ફરવાના
વાહન ચાલકો કુંડાળા ઉપર જ વાહન પાર્ક કરે છેવાહન ચાલકો કુંડાળા ઉપર જ વાહન પાર્ક કરે છે

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 03:04 PM IST

ડીસા: સરકાર દ્વારા કોરોનાને લઇ લોકડાઉન આપેલ છે. છતાં ડીસામાં જલારામ મંદિર નજીક હાઇવે ઉપર ગુરુવારે વાહન ચાલકોની સવાર-સાંજ અવરજવર ચાલુ રહી હતી. આમ લોકો ઘરમાં રહેવાના બદલે બજારમાં લટાર મારવા નિકળતા લોકડાઉનનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે.

વાહન ચાલકો કુંડાળા ઉપર જ વાહન પાર્ક કરે છે
પાલનપુર: દવાની દુકાન આગળ 1-1 મીટરના અંતરે કુંડાળા કરી તેની અંદર ગ્રાહકો ઉભા રહીને જ દવા લેવાની ફરજ પડાઇ હતી. પરંતુ અમુક વાહન ચાલકો કુંડાળા ઉપર જ વાહનો પાર્ક કરી લોકો સોશિયલ ડિસ્ટન્સની ધજીયા ઉડાવી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી