તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોજદારી ગુનો:કુરિયર કંપનીને ફોન કર્યો ને રૂ. 35 હજાર ખાતામાંથી ઉપડી ગયા

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

અડાજણ રહેતા રાજુ અરવિંદ ભટ્ટ દાગીનાના મશીનનો વેપાર કરે છે. રાજુ ભટ્ટે દીકરા માટે સીએ પાસેથી ઓન લાઈન પાન કાર્ડ કઢાવ્યું હતું. 2જી સપ્ટેમ્બરે તેમને મેસેજ આવ્યો કે પાન કાર્ડ કુરિયરમાં મોકલ્યું છે. ત્રણેક દિવસ સુધી પાનકાર્ડ ન મળતા રાજુએ કુરિયર કંપનીને ફોન કર્યો હતો. પછી થોડા સમયમાં સામેથી ફોન આવ્યો હતો.

જેણે કહ્યું કે તમારા ફોન પર જે લીંક આવી છે.તે ઓપન કરીને 10 રૂપિયા ભરશો તો કુરિયર અરજન્ટમાં આવી શે.રાજુએ લીંક ઓપન કરી ડેબીટ કાર્ડ નંબર નાખતા રાજુના ખાતામાંથી 35 હજાર ઉપડી ગયા હતા. રાજુએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો