તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શપથ:જામનગરમાં 72 માં એનસીસી સ્થાપના દિનની ઉજવણી, કેડેટસે શપથ લીધા

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા રવિવારે સેન્ટ ફ્રાન્સીસ શાળામાં 72 માં એનસીસી સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કમાન્ડીંગ ઓફીસર લેફટન્ટ કમાન્ડર કે.એસ.પોલવાલે એનસીસી કેડેટસની ગાર્ડ ડ્રીલનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે એનસીસી ધ્વજારોહણ, ગાન તથા શપથ સહીતના કાર્યક્રમોમાં કેડેટસ અને અન્ય અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો