તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:BSNLના લાઇવ ચેટ સેશનનું આયોજન કરાશે

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ના ગુજરાત સર્કલ દ્વારા લાઇવ ચેટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બીએસએનએલના ચીફ જનરલ મેનેજરને પોતાના મંતવ્યો, ફરિયાદો કે સૂચનો કરી શકાશે. આ સેશન 25 નવેમ્બરના રોજ બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન યોજાશે.

સીજીએમ સાથે વાત કરવા ‘હેસટેગ ટોક ટુ સીજીએમ બીએસએનએલ જીજે’ પર જોડાઈને પ્રશ્નોના ઉકેલ મેળવી શકાશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય કંપનીના સુવિધાઓ વિશે લોકોને માહિતગાર કરવા અને સર્વિસમાં કે અન્ય કોઈ પણ બાબતે આવતી સમસ્યાનો નિકાલ કરવો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો