• Home
  • Business
  • BSE Market Capitalization tumbled Rs 34.87 crore since 17 January

શેરબજાર / ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં BSEના માર્કેટ કેપમાં રૂ. 34.87 લાખ કરોડનું ધોવાણ

BSE Market Capitalization tumbled Rs 34.87 crore since 17 January
X
BSE Market Capitalization tumbled Rs 34.87 crore since 17 January

  • જોકે, આજે શુક્રવારે બજાર સુધારતા એક જ દિવસમાં રૂ. 3.56 લાખ કરોડની વૃદ્ધિ
  • રિલાયન્સ, HDFC, TCS જેવી કંપનીઓની માર્કેટ કેપ રૂ. 6 લાખ કરોડ જેવી ઘટી

Divyabhaskar.com

Mar 13, 2020, 06:27 PM IST
બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: કોરોના વાયરસના પગલે ભારતીય શેર બજારોની તબિયત બગડી ગઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન (માર્કેટ કેપ) જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ રૂ. 34.87 લાખ કરોડ જેટલું ઘટ્યું હતું. માર્કેટ કેપ 20 જાન્યુઆરીએ રૂ. 160.57 લાખ કરોડ હતું જે શેરબજારો સતત તૂટવાના પગલે 12 માર્ચે ઘટીને 125.70 લાખ કરોડ થયું હતું. જોકે, 13 જાન્યુઆરીએ બજારમાં નીચલા સ્તરે લેવાલી આવવાથી માર્કેટ કેપ રૂ. 3.56 લાખ કરોડ વધીને રૂ. 129.26 લાખ કરોડે પહોચી ગયું હતું. માર્કેટ કેપની રીતે સૌથી વધુ ઘટાડો A ગ્રુપની કંપનીઓમાં જોવા મળ્યો હતો. આ ગ્રુપમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC બેંક, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે ઇન્ડિયા, એશિયન પેઈન્ટ અને SBI જેવી મોટી કંપનીઓ શામેલ છે.

એક જ દિવસમાં માર્કેટ કેપ 3% વધી ગયું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી