તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શાખપુરમાં રક્તદાન કેમ્પ યોજાયો

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં પણ લટુરિયા હનુમાનજી મંદિર હિપાવડલીનાં મહંત જસુબાપુની પ્રેરણા અને તેઓની ઉપસ્થિતિમાં લાઠી તાલુકાના શાખપુર ગામની કુમાર શાળામાં યોજવામાં આવેલ રક્તદાન શિબિરમાં 41 સ્વયં સેવકોએ રક્તનું અમૂલ્ય દાન કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલીની ટીમે સેવા આપતા સત્કાર સાથે સન્માન કરવામાં આવેલ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો