તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિબિર:હાંસોટ ખાતે કાકા બા હોસ્પિટલ અને પોલીસ પરિવાર દ્વારા રક્તદાન શિબિર યોજાઇ

અંકલેશ્વર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાંસોટ કાકા બા હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન હાંસોટના આયોજન મુજબ રવિવારના રોજ કાકા બા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પી.આઈ. ચૌધરી સહિત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્ક સુરત ના સૌજન્યથી આજરોજ કાકા બા હોસ્પિટલ હાસોટ અને હાંસોટ પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાંસોટ પોલીસ સ્ટેશનના પી આઈ કે. એમ. ચૌધરી તથા પોલીસ કર્મીઓ અને ગામ રક્ષક દળ ના યુવાનો તથા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું કાકા બા હોસ્પિટલ દ્વારા રક્તદાતાઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો