તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:થેલિસિમિયા પીડિત બાળકોના લાભાર્થે રાજકોટ જિલ્લા NSUI દ્વારા રક્તદાન કેમ્પ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

થેલિસિમિયા પીડિત બાળકોના લાભાર્થે સોશિયલ મીડિયા અને ટેલિફોનના માધ્યમથી NSUI રાજકોટ જિલ્લા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલની બ્લડ બેંકના તબીબો સાથે જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે બેઠક કરી જેમાં ઉપરોક્ત પ્રકારના બાળકોને લોહીની સખ્ત જરૂર હોય છે. આથી લોકો વધુમાં વધુ રક્તદાન કરે તે માટે રક્તદાન શિબિરનું અભિયાન હાથ ધર્યું છે. રક્તદાન કરવા ઇચ્છુકો નામ નોંધણી (96388-19003) પર કરાવી રક્તદાન કરી શકશે. તેમ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સુરજ ડેરે જણાવ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો