તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રકતદાન:પ્રાથમિક શિક્ષક પરિવાર દ્વારા રકતદાન કેમ્પ

વલભીપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વલ્લભીપુર તાલુકા શિક્ષક પરિવાર દ્વારા ૧૧૨ બોટલનું રક્તદાન કરી આ આયોજનને સફળ બનાવવામાં આવ્યું. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં રક્તની અછત સર્જાવાના કારણે જરૂરીયાતમંદોને તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જે મુશ્કેલીઓ પડી રહી છે. તેમાં શિક્ષણ પરિવાર તથા ગ્રામજનોના સહયોગથી રક્તદાન રૂપી મદદ કરવાનાં હેતુથી આવા જરૂરિયાતમંદ બાળકોના લાભાર્થે આ આયોજન કરવામાં આવેલ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો