તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આક્ષેપ:ચાઇનીઝ કંપનીને લાભ આપવા ભાજપ સરકારે મશીન ખરીદ કર્યા: કોંગ્રેસ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા અને અશોક ડાંગરે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ચીની બનાવટના મશીનોની ખરીદી કરી સિવિલ હોસ્પિટલને આપ્યા છે. આ મશીનરી ખરીદી પાછળ મશીન દીઠ સવા કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ કંપનીનું હેડ ક્વાર્ટર ચીનના શેનઝેનમાં આવેલું છે.

આ મશીન ખરીદી બાદ તેનો ઉપયોગ કરવા માટે જે કેમિકલની જરૂર પડે તે પણ ચીનથી ખરીદી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ કેમિકલની પ્રતિ દર્દી રૂપિયા 30નો ખર્ચ થશે. આમ એક શહેરમાં દૈનિક 500 ટેસ્ટ થશે તો રૂપિયા 15000 પ્રત્યેક દિવસના ચીનમાં જશે. આમ વર્ષે એક મશીનના ઉપયોગથી 45 લાખ રૂપિયા ચીનમાં જશે. ચીનનો દેશમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે ભાજપ સરકારે ચીનની કંપનીઓને લાભ થાય તેવું કામ કર્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો