તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદાય:ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તા. પ્રા. શિ. સમાજ દ્વારા વિદાય અપાઈ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઈ પરમારની અમદાવાદ ખાતે બદલી થતાં તેમને ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજે તાલુકા પંચાયત કચેરીની શિક્ષણ શાખા ખાતે વિદાય આપી હતી. તેમણે રાપર, અંજાર, નખત્રાણાના TPEO તરીકે સારી કામગીરી કરી હતી.

તેઓ છેવાડાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે સતત ચિંતિત હતા. તેમને આ વર્ષે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ TPEOનો એવોર્ડ પણ મળ્યો હતો. કચ્છ જિલ્લા પ્રમુખ નયનસિંહ જાડેજા, તાલુકાના પ્રમુખ નશ્યામસિંહ જાડેજા, મહામંત્રી મેહુલભાઈ જોશી, ગણેશભાઈ કોલી, હરિભા સોઢા, ધીરજભાઈ ઠક્કર, યોગેશભાઈ જરદોશ, જીતેન્દ્રભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો