તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તામજામ:ભુજના રેલવે સ્ટેશને રણોત્સવના પર્યટકો માટે દર વર્ષ જેવો જ તામજામ : જો કે પ્રવાસીઓનો પ્રવાહ મંદ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

તહેવારો બાદ એકબાજુ કોરોનાની બીજી લહેર શરૂ થઇ છે. તેવામાં પ્રવાસન ઉદ્યોગને ફરી ફટકાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ભુજ રેલવે મથકે દર વર્ષની જેમ પ્રવાસીઓને આકર્ષવા રણોત્સવની થીમ પર વિશાળ ડોમ ઊભુ કરી દેવાયું છે.

અહીં કોરોનાની તમામ ગાઇડ લાઇનનું પાલન કરાઇ રહ્યું છે. જોકે દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યા ઓછી છે. તેમ છતાં દનૈક 500 જેટલા પ્રવાસીઓએ આ ડોમની મુલકાત લઇ રહ્યાં છે તેવું લોજીસ્ટિક મેનેજર આયુષ જેસવાલે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો