• Gujarati News
  • Bhavnagar Loksabha Seat Congress Candidate Pravin Rathore

ભાવનગરઃ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રવિણ રાઠોડ જાહેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ભાવનગર બેઠક પરથી ઈલેકશન દ્વારા સિલેકશનની પ્રક્રિયામાં પાલિતાણાના ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ વિજેતા થયા બાદ આજે એ.આઈ.સી.સી.ના જનરલ સેક્રેટરી મધુસુદન મિસ્ત્રીએ લોકસભાના ૭૧ ઉમેદવારોના નામ જાહેર કરાયા તેમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર ભાવનગર બેઠક માટે પ્રવિણભાઈ રાઠોડનું નામ સત્તાવાર રીતે જાહેર કરાયું છે. ગત રવિવારે ભાવનગર બેઠક માટે કોંગ્રેસ પક્ષે નવતર પ્રયોગ યોજી ઉમેદવાર માટે મતદાન કર્યું હતું જેમાં પ્રવિણ રાઠોડ વિજેતા જાહેર થયા હતા.