તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિવાદ:ડભોઉમાં ટ્રેક્ટર લઈ જવા બાબતે માર માર્યો

આણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોજીત્રાના ડભોઉ ગામે ભાથીજીવાળા ફળિયામાં અલ્પેશભાઈ સોમાભાઈ સોલંકી રહે છે. તેમના પિતા સાથે ખેતરમાંથી ટ્રેક્ટર લઈ જવા બાબતે પડોશમાં રહેતા ગોવિંદભાઇ બબુભાઈ પરમાર, દિલીપભાઈ ગોવિંદભાઈ પરમાર, કમલેશ ગોવિંદભાઈ પરમાર અને ગંગાબેન ગોવિંદભાઈ બબુભાઈ પરમારે ઝઘડો કરી અપશબ્દ બોલી લાકડાના ફાચરા અને લોખંડની પાઈપથી અલ્પેશભાઈ તેમજ પરિવારજનો પર હુમલો કર્યો હતો. જે અંગે સોજિત્રા પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો